paaraspiiplo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પારસપીપળો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- પીપળાની જાતનું એક મોટું વૃક્ષ
- (લાક્ષણિક) છૈયાં છોકરાંની જંજાળ વિનાનો લાપરવા માણસ
पारसपीपळो के हिंदी अर्थ
पुल्लिंग
- पीपल की जाति का एक बड़ा पेड़
- [ला.] बेघरबार का लापरवाह आदमी