paarangat meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પારંગત શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- પૂરેપૂરું માહિતગાર
- અધ્યયનમાં પાર ઊતરેલું
- પાર પામેલું, નિષ્ણાત, વિદ્વાન, પ્રવીણ
English meaning of paarangat
Adjective
- well-versed, adept, (in some subject)
- master of a subject
- having a master's degree
