પારમાર્થિક શબ્દનો ગુજરાતી અર્થ |paaramaarthik meaning in Gujarati | Rekhtagujarati

paaramaarthik meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પારમાર્થિક

paaramaarthik पारमार्थिक
  • favroite
  • share

પારમાર્થિક શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • પરમાર્થ સંબંધી, જેનાથી પરમાર્થ પ્રાપ્ત થાય એવું
  • પરમ સત્ય સંબંધી, વાસ્તવિક (ભ્રમ કે પ્રતીતિરૂપ નહિ)
  • પરોપકારી

English meaning of paaramaarthik


Adjective

  • relating to the highest truth or spiritual knowledge
  • caring for truth
  • spiritual
  • real

આપને આ પણ વાંચવું ગમશે