paapa meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પાપા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- રોટલી, તાતા (બાળભાષામાં)
અવ્યય
- બાળકને પગલાં મંડાવવાનો ઉદ્ગાર
- પિતા, પપ્પાનું સંબોધન
English meaning of paapa
Masculine
- (infant's language) bread
- good-bye
- word used to encourage infant to step