પાડ શબ્દનો ગુજરાતી અર્થ |paaD meaning in Gujarati | Rekhtagujarati

paaD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પાડ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • સોનીની કામ કરવાની જગ્યા
  • ઉપકાર, આભાર
  • મહેરબાની, કૃપા
  • લંબાયેલ મૂળિયું, જડ (ખાસ કરીને વડનું)
  • કાળીપાડ નામની વનસ્પતિ
  • goldsmith's place of work
  • obligation
  • favour
  • thanks
  • उपकार, एहसान

આપને આ પણ વાંચવું ગમશે