niyog meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
નિયોગ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- હુકમ
- સંતાન વગરની વિધવાએ દિયર કે પાસેના સગા સાથે સંતાન માટે શાસ્ત્રોકત રીતે યૌન સંબંધ કરવો તે
- પ્રયોગ, ઉપયોગ
- નિયુકત કર્તવ્ય
English meaning of niyog
Masculine
- order
- appointed task
- commission
- practice prevalent in ancient times which permitted a childless widow to have intercourse with the younger bro- ther or near kinsman of her de- ceased husband to raise up issue to him
- use, application