મુલ્લો શબ્દનો ગુજરાતી અર્થ |mullo meaning in Gujarati | Rekhtagujarati

mullo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મુલ્લો

mullo मुल्लो
  • favroite
  • share

મુલ્લો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • પૂંજી, દોલત, ધન, પૈસા
  • (લાક્ષણિક) લાભ

English meaning of mullo


Masculine

  • capital
  • wealth

मुल्लो के हिंदी अर्थ


पुल्लिंग

  • पूंजी, मूलधन

આપને આ પણ વાંચવું ગમશે