મણ શબ્દનો ગુજરાતી અર્થ |maN meaning in Gujarati | Rekhtagujarati

maN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મણ

maN मण
  • favroite
  • share

મણ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ચાળીસ શેરનું તોલ
  • કિલોગ્રામ-લિટરની પદ્ધતિ શરૂ થતાં પહેલાં પ્રચલિત હતું તે તોલ

English meaning of maN


Masculine

  • maund, forty seers in weight

मण के हिंदी अर्थ


पुल्लिंग

  • चालीस सेर का वजन, मन (कच्चा)

આપને આ પણ વાંચવું ગમશે