maDaagaanTh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
મડાગાંઠ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- છોડી છૂટે નહીં તેવી ગાંઠ
- ચર્ચા-વિચારણા કે કરારમાં પડતી ગૂંચ
English meaning of maDaagaanTh
Feminine
- knot difficult to disentangle
- difficult situation
- deadlock
मडागांठ के हिंदी अर्थ
स्त्रीलिंग
- खोलने पर भी न खुलनेवाली गाँठ