maala meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
માળા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- માલા, મણકા વગેરે પરોવી કરેલો હાર
- જપમાળા
- કોઈપણ વસ્તુની એને મળતી એકત્રિત સંકલના. ઉદા. ગ્રંથમાળા
- ક્રમિકતા ‘સિરીઝ’
English meaning of maala
Feminine
- see માલા
माळा के हिंदी अर्थ
स्त्रीलिंग
- माला, मन के, पुष्प आदि पिरोकर बनाया हुआ हार
- जपमाला
- किसी भी चीज़ की माला-सी संकलना, माला, श्रेणी, आवली, उदा० 'ग्रंथमाला'
