લપક-લપક શબ્દનો ગુજરાતી અર્થ |lapak-lapak meaning in Gujarati | Rekhtagujarati

lapak-lapak meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

લપક-લપક

lapak-lapak लपक-लपक
  • favroite
  • share

લપક-લપક શબ્દનો ગુજરાતી અર્થ


અવ્યય

  • લપલપ, લપરે લપકે
  • લપકારા મારતું હોય એમ, લબક–લબક, રહીરહીને વેદના થાય એમ (જેમ કે, ગૂમડામાં)

English meaning of lapak-lapak


Adverb, Adjective

  • in lumps or big morsels
  • (of pain) throbbing, shooting
  • felt intermittently

लपक-लपक के हिंदी अर्थ


अव्यय

  • लप से, चट से, गटगट
  • घाव आदि में टीस मारते हुए, लहर मारते हुए

આપને આ પણ વાંચવું ગમશે