લક્ષ્ય શબ્દનો ગુજરાતી અર્થ |lakshya meaning in Gujarati | Rekhtagujarati

lakshya meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

લક્ષ્ય

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • લક્ષ આપવા જેવું
  • તાકવાનું, તાકી શકાય તેવું
  • જોઈ શકાય-જાણી શકાય તેવું, દૃશ્ય
  • ધ્યેય
  • લક્ષ, હેતુ
  • નિશાન (તાકવાનું)
  • લક્ષ્યાર્થ
  • જેનું લક્ષણ બાંધવાનું હોય તે (ન્યાયશાસ્ત્ર)
  • worthy of attention
  • goal, ideal
  • sth. to be achieved
  • (sth.) to be, that can be, aimed at
  • that can be seen or known
  • aim, object
  • fit to be seen
  • target
  • (grammar) meaning intended to be conveyed
  • thing aimed at
  • (logic) object to be defined
  • ध्यान देने योग्य, लक्ष्य
  • ध्येय, उद्देश्य, लक्ष्य
  • हेतु, मक़सद
  • जिस पर निशाना लगाया जाय, जिसका निशाना बाँधा जाय
  • निशाना, लक्ष्य
  • जो देखा या जाना जा सके, दर्शनीय, दृश्य
  • लक्ष्यार्थ

આપને આ પણ વાંચવું ગમશે