kunvar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કુંવર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- કુંવારો છોકરો
- રાજકુમાર
- પુત્ર, લાડકો પુત્ર
English meaning of kunvar
Masculine
- unmarried boy
- prince
- (beloved) boy, lad
कुंवर के हिंदी अर्थ
पुल्लिंग
- कुँआरा लड़का
- राजकुमार, कुँवर
- लाड़ला बेटा, कुँअर