koshTak meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કોષ્ટક શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- આડી અને ઊભી સમાંતર લીટીઓ દોરવાથી જે ચોખૂણી આકૃતિ પડે તે, કોઠો
- તોલ, માપ, નાણાં વગેરેના હિસાબો સહેલાઈથી કરી શકાય એ માટે તૈયાર કરેલો એમના પરિમાણનો કોઠો
English meaning of koshTak
Noun
- table of facts and figures systematically arranged
- table of calculation
- any of the squares formed by horizontal and vertical parallel straight lines
कोष्टक के हिंदी अर्थ
नपुंसक लिंग
- कोठा, कोष्ठक
- तोल, माप, अर्थ आदि के परिमाणों की तालिका, सारणी