કોળી શબ્દનો ગુજરાતી અર્થ |kolii meaning in Gujarati | Rekhtagujarati

kolii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કોળી

kolii कोळी
  • favroite
  • share

કોળી શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • કૌલ જાતિમાંથી ઊતરી આવેલી કહેવાતી જાતિ
  • શિખરબંધ મંદિરમાં દેવ અને ઘૂમટની વચ્ચેની જાળીનો અંદરનો પોલાણવાળો ભાગ
  • ઓસરી
  • કોળાનો વેલો

English meaning of kolii


Masculine

  • name of a caste or tribe
  • member of that caste
  • black and dirty stout man without feeling
  • ruffian. (કોળણ, f.)

Feminine

  • kind of creeper bearing gourds

कोळी के हिंदी अर्थ


स्त्रीलिंग

  • कुम्हडे की बेल, कुम्हड़ा

આપને આ પણ વાંચવું ગમશે