kok meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કોક શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- કોઈક
- અમુક જાતનો કોલસો, કાર્બનનો એક પ્રકાર
સંજ્ઞા, પુલ્લિંગ
- હોલો
- દેડકો
- વરુ
- ચક્રવાક, સારસ
સંજ્ઞા, પુલ્લિંગ
- વિષ્ણુ
- કોકશાસ્ત્ર બનાવનાર પંડિત
નપુંસક લિંગ
- કોકશાસ્ત્ર
English meaning of kok
Masculine
- dove
- frog
- wolf
- crane
Noun
- science of love-making
Adjective
- pron. someone
Masculine
- coke
कोक के हिंदी अर्थ
विशेषण
- देखिये 'कोईक'