kinmat meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કિંમત શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- મૂલ્ય, બદલો, વળતર
- (લાક્ષણિક) કદર, બૂજ, લેખું
English meaning of kinmat
Feminine
- price, cost
- value, worth
- appreciation
- importance, significance
- return
સંજ્ઞા, સ્ત્રીલિંગ
Feminine