khuumcho meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ખૂમચો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ઢળતા કાનાનો છીછરો થાળ
- વેચવાની ચીજોથી ભરેલો ખૂમચો
- એમાં ભરેલી વસ્તુ, ભેટની વસ્તુ
English meaning of khuumcho
Masculine
- large shallow plate with sloping rim, tray
- tray piled with things for sale
- the things for sale or presentation, present
खूमचो के हिंदी अर्थ
पुल्लिंग
- खोन्चा
- बेचने की चीज़ों से भरा हुआ खोन्चा
- उसमें भरी हुई चीज़, भेंटकी चीज़