કરણી શબ્દનો ગુજરાતી અર્થ |karNii meaning in Gujarati | Rekhtagujarati

karNii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કરણી

karNii करणी
  • favroite
  • share

કરણી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ક્રિયમાણ, કરતૂક
  • આચરણ
  • કડિયાનું એક ઓજાર, થાપી
  • ચમત્કાર, જાદુ
  • (ગણિતશાસ્ત્ર) બરાબર મૂળ ન નીકળી શકે એવી સંખ્યા, ‘સર્ડ’

English meaning of karNii


Feminine

  • act, action, deed
  • mason's tool, trowel
  • miracle
  • magic
  • (mathematics) surd or irrational number,

करणी के हिंदी अर्थ


स्त्रीलिंग

  • करनी करतूत, आचरण
  • राजका एक औज़ार, कन्नी
  • चमत्कार, जादू

આપને આ પણ વાંચવું ગમશે