kar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- હાથ
- વેરો, મહેસૂલ, જકાત
- લાગો
- કિરણ
- સૂંઢ
- બેની સંજ્ઞા
English meaning of kar
Masculine
- hand
- tax
- revenue
- customs duty
- cess
- ray (of light)
- trunk (of elephant)
- symbol for two
कर के हिंदी अर्थ
पुल्लिंग
- कर, हाथ
- कर , महसूल , ज़कात
- नेग, लाग
- किरण
- सुँड
- दो की संज्ञा