kal meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કળ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- પેટી વગેરેને જડેલું યંત્ર, જેમાં કૂંચી ફેરવવાથી તે વસાય-ઉઘાડાય છે
- યંત્રની ચાવી, ચાંપ
- લાગ, યુકિત, કરામત, કીમિયો
- અટકળ, સમજ
- માત્રા
- એકદમ (વાગવા વગેરેથી) થતું તીક્ષ્ણ કે સતત દુ:ખ કે તેથી આવતી મૂર્છા
English meaning of kal
Feminine
- sharp excruciating pain
- swooning owing to such pain
Masculine
- marsh, marshy land, (in which one gets stuck)
Feminine
- guess
- understanding
Feminine
- stop-cock, door-handle
- key of a machine etc
- cock of a rifle
- (figurative) device, contrivance
Feminine
- guess
- understanding
Noun
- family
- ancestry
कळ के हिंदी अर्थ
स्त्रीलिंग
- कल, पेच-पुरज़ा, खटका
- यंत्र की चाभी, चाँप
- युक्ति, कल
स्त्रीलिंग
- (चोट आदि के कारण ) एकदम होनेवाली तीव्र या सतत वेदना
- इससे होनेवाली मूर्च्छा, ग़श
स्त्रीलिंग
- अटकल, सूझ
पुल्लिंग
- दलदल, गड़प्पा