કાશ્મીર શબ્દનો ગુજરાતી અર્થ |kaashmiir meaning in Gujarati | Rekhtagujarati

kaashmiir meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કાશ્મીર

kaashmiir काश्मीर
  • favroite
  • share

કાશ્મીર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • એક જાતનું ઊનનું કાપડ

નપુંસક લિંગ

  • કેસર
  • સુખડ

સંજ્ઞા, પુલ્લિંગ

  • ભારતની છેક ઉત્તરમાં આવેલો પ્રદેશ

English meaning of kaashmiir


Feminine

  • kind of woollen cloth

Noun

  • saffron
  • sandalwood

Noun, Masculine

  • state of Kashmere in the extreme north of India

આપને આ પણ વાંચવું ગમશે