જોખમ શબ્દનો ગુજરાતી અર્થ |jokham meaning in Gujarati | Rekhtagujarati

jokham meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

જોખમ

jokham जोखम
  • favroite
  • share

જોખમ શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • ભવિષ્યમાં થવાના નુકસાનની ધાસ્તી
  • નુકસાન, ધોકો
  • જેમાં નુકસાનની ધાસ્તી હોય એ, સાહસ
  • જુમ્મો, જવાબદારી
  • (લાક્ષણિક) જોખમ ભરેલી વસ્તુ કે જણસમાવ

English meaning of jokham


Noun

  • risk, danger
  • venture, enterprise
  • loss, possibility of loss
  • responsibility
  • (figurative) valuables (involving risk)

जोखम के हिंदी अर्थ


नपुंसक लिंग

  • भविष्य में होने वाले नुक़सान की दहशत
  • नुक़सान, जोखिम, खतरा
  • वह कार्य जिस में जोखिम का डर हो, साहस

આપને આ પણ વાંચવું ગમશે