jan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
જન શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- માણસ (સામાન્ય રીતે સમાસમાં), વ્યકિત
- જનતા, લોકોનો સમુદાય
- સાત લોક મનાય છે તેમાંનો પાંચમો, જનલોક
English meaning of jan
Masculine
- man (in sing. generally at the end of compd. e.g. પ્રજાજન, સ્વજન)
- people
- collection of men
- fifth of the seven worlds (જનલેાક) in Hndu mythology
Adjective
- propagated by Jina or teerthankara (ford-maker)
Masculine
- worshipper of Jina
- Jain
