હજરત શબ્દનો ગુજરાતી અર્થ |hajrat meaning in Gujarati | Rekhtagujarati

hajrat meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

હજરત

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • માલિક, સ્વામી, શ્રીમાન
  • (મુસલમાનોમાં) મોટા કે પૂજ્ય માણસને લગાડાતો માનવાચક શબ્દ
  • મોટા માણસોની સભા
  • master, lord
  • assembly of great men
  • Mister
  • term of respect among Mohammedans for revered person or persons of distinction
  • मालिक, स्वामी, श्रीमान्
  • हज़रत, जनाब, महोदय

આપને આ પણ વાંચવું ગમશે