હા શબ્દનો ગુજરાતી અર્થ |ha meaning in Gujarati | Rekhtagujarati

ha meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

હા

ha हा
  • favroite
  • share

હા શબ્દનો ગુજરાતી અર્થ


અવ્યય

  • અરે! અહા!

અવ્યય

  • સંમતિસૂચક ઉદ્ગાર

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • હા કહેવી તે, સ્વીકાર

English meaning of ha


Interjection

  • showing consent, 'yes'

Feminine

  • consent
  • acceptance

Interjection

  • oh! how fine!

Adjective

  • all,

Adverb

  • also

हा के हिंदी अर्थ


अव्यय

  • सम्मतिसूचक उद्गार, हाँ

स्त्रीलिंग

  • स्वीकृति (देना) , हाँ करना

આપને આ પણ વાંચવું ગમશે