ગ્રહ શબ્દનો ગુજરાતી અર્થ |grah meaning in Gujarati | Rekhtagujarati

grah meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગ્રહ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • (પ્રાચીન વ્યાખ્યા પ્રમાણે) સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ એ નવમાંનો એક ગ્રહ
  • સૂર્યની આસપાસ ફરતો આકાશીય ગોળો
  • ગ્રહવું તે, ગ્રહણ
  • પૂર્વગ્રહ
  • (લાક્ષણિક) ગ્રહ- દશા, નસીબ, ભાગ્ય
  • ગીતના આરંભમાં જેનો પ્રયોગ થાય છે તે સ્વર
  • any one of the nine planets according to the ancients
  • any one of the heavenly bodies moving round the sun
  • seizure
  • acceptance
  • prejudice
  • fortune, destiny
  • (figurative) see ગ્રહદશા

આપને આ પણ વાંચવું ગમશે