ઘોર શબ્દનો ગુજરાતી અર્થ |ghor meaning in Gujarati | Rekhtagujarati

ghor meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઘોર

ghor घोर
  • favroite
  • share

ઘોર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ઘોર અવાજ કે રણકો
  • તંબૂરો વગેરેમાં ખરજ સ્વરના તારનો ઘોર અવાજ કે રણકો

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ઊંઘમાં નાક બોલવાનો અવાજ

વિશેષણ

  • બિહામણું
  • કમકમાટી ઉપજાવે એવું
  • ગાઢ, અત્યંત (માત્રામાં) (જેમ કે, નિદ્રા, વન, અંધારું, અજ્ઞાન)

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • મડદું દાટવાનો ખાડો, કબર

English meaning of ghor


Adjective

  • frightful, terrible
  • monstrous
  • (of sleep) deep
  • excessive

Masculine

  • bass of musical instrument
  • snoring

Feminine

  • grave

घोर के हिंदी अर्थ


पुल्लिंग

  • गूंज, गुंजार
  • तंबूरा आदि में षड्ज के स्वरों के तार की आवाज़ या गूंज या तान-तरंग

विशेषण

  • घोर, डरावना
  • सिहरी पैदा करनेवाला, रोयें खड़े करनेवाला
  • घुप, गहरा, घना, निबिड़, भारी, घोर, अत्यंत (निद्रा, बन, अज्ञान, अँधेरा आदि )

स्त्रीलिंग

  • गोर, क़ब्र

આપને આ પણ વાંચવું ગમશે