ગજ્જર શબ્દનો ગુજરાતી અર્થ |gajjar meaning in Gujarati | Rekhtagujarati

gajjar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગજ્જર

  • favroite
  • share

અર્થ:

  • ચોઘડિયાં
  • વડો સુતાર, મિસ્ત્રી
  • વડો મુકાદમ
  • ગુજ્જર જાતના સુતારની એક અટક
  • અમુક વખત થયો એવું દર્શાવનારો ટકોરો, ગજર
  • સમય, કાળ
  • alarm, alarum, of a watch or clock
  • head, chief, carpenter
  • mistri
  • time
  • chief mate or overseer or headman
  • बड़ा बढ़ई, मिस्तरी
  • बड़ा मुक़द्दम

આપને આ પણ વાંચવું ગમશે