gabbar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગબ્બર શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- સંગીન
- પૈસાદાર
- જબરું
સંજ્ઞા, પુલ્લિંગ
- અંબાજી પાસેનો એક ડુંગર
- ગુફા,ગબાર,પોલાણ
English meaning of gabbar
Masculine
- name of hill near Ambaji very difficult to negotiate
Adjective
- wealthy
- sound
- huge, formidable