ગાર શબ્દનો ગુજરાતી અર્થ |gaar meaning in Gujarati | Rekhtagujarati

gaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગાર

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • લીંપવા માટે બનાવેલો છાણ-માટીનો ગારો
  • ‘કરનાર’ એવા અર્થનો નામને લાગતો પ્રત્યય. ઉદા. મદદગાર
  • ઘણું ઠંડું
  • mixture of cowdung, earth and water for daubing or coating floor
  • very cold (usu. with ઠંડું, ઠંડુંગાર)
  • doer (e,g. મદદગાર)
  • मिट्टी और गोबर का लेप, गारा

આપને આ પણ વાંચવું ગમશે