દોરવું શબ્દનો ગુજરાતી અર્થ |doravu.n meaning in Gujarati | Rekhtagujarati

doravu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દોરવું

  • પ્રકાર: ક્રિયા
  • favroite
  • share

અર્થ:

  • હાથ ઝાલી ચલાવવું, રસ્તો બતાવવો
  • દોરા ભરવા, સીવવું
  • સપાટી ઉપર દોરી પાડવી, લીટી પાડવી
  • આંકવું (લીંટી)
  • ચિત્ર આલેખવું, ચીતરવું
  • (હાથથી પકડી કોને સાથે) લઈ ચાલવું
  • ચીતરવું (ચિત્ર), માર્ગદર્શન, શિખવણી
  • (લાક્ષણિક અર્થ) માનસિક રીતે ખેંચી પ્રેરવું
  • માર્ગ-દર્શન આપવું. દોરાવું (કર્મણિ.,ક્રિ.); દોરાવવું (પ્રે.,સ.ક્રિ.)
  • see દોરવવું
  • draw (lines with ruler),draw, paint, (picture)
  • देखिये 'दोरववुं'
  • खींचना (लकीर)
  • उरेहना, चित्र खींचना

આપને આ પણ વાંચવું ગમશે