ધુરંધર શબ્દનો ગુજરાતી અર્થ |dhurandhar meaning in Gujarati | Rekhtagujarati

dhurandhar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ધુરંધર

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • જવાબદારી ઉઠાવનાર, આગેવાન, અગ્રેસર
  • બોજો વહેનારું, જવાબદારી ઉઠાવનાર
  • શ્રોષ્ઠ, મોટો વિદ્વાન
  • પરમ નિષ્ણાત, મોટો વિદ્ધાન
  • બોજો વહેનાર પશુ
  • અગ્રેસર, આગેવાન
  • bearing or able to bear yoke or burden
  • chief, prominent, foremost
  • beast of burden
  • leader

આપને આ પણ વાંચવું ગમશે