ધોતિયું શબ્દનો ગુજરાતી અર્થ |dhotiyu.n meaning in Gujarati | Rekhtagujarati

dhotiyu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ધોતિયું

dhotiyu.n धोतियुं
  • favroite
  • share

ધોતિયું શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • થેપાડું, મોટું પોતિયું

  • મોટા માપનું પોતિયું, થેપાડું. (સામાન્ય રીતે કેડથી નીચે પહેરવાનું; સૌરાષ્ટ્રમાં માથે બાંધવામાં પણ વપરાય છે.)

English meaning of dhotiyu.n


Noun

  • dhoti, white garment wrapped round round waist and tucked in

धोतियुं के हिंदी अर्थ


नपुंसक लिंग

  • धोती

આપને આ પણ વાંચવું ગમશે