dhoraN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ધોરણ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- વલણ
- શાળાનો વર્ગ, શ્રેણી, કક્ષા
- પ્રમાણ, માપ, ધડો
- વહીવટ, પદ્ધતિ
- (લાક્ષણિક અર્થ) સીધું સૂતર ચાલે એ માટેનો નિયમ, કામકાજ કરવાની નક્કી કરેલી રીત, બંધારણ, 'ક્રાઇટેરિયા.'
- શાળાનો વર્ગ, શ્રેણી, 'સ્ટાન્ડર્ડ.'
- માપ, 'સ્કેઇલ.'
- માપ-દંડ, 'નૉર્મ.'
English meaning of dhoraN
Noun
- inclination, leaning
- class, form, (in school)
- (authorised) standard
- management, administration
- method
