dharmishTh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ધર્મિષ્ઠ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ધર્મ પ્રમાણે ચાલનાર
- ભારે ધર્મ-ચુસ્ત, આચાર-વિચારમાં ખૂબ ચુસ્ત, ધર્મશીલ, ધર્મ-પરાયણ
English meaning of dharmishTh
Adjective
- deeply religious or pious
વિશેષણ
Adjective