ધર્મી શબ્દનો ગુજરાતી અર્થ |dharmii meaning in Gujarati | Rekhtagujarati

dharmii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ધર્મી

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • ધર્મ-લક્ષણ ધરાવનાર
  • અમુક ધર્મ કે ગુણવાળું
  • ધર્મ પાળનારું, ધાર્મિક, ધર્મપરાયણ
  • ધર્મિષ્ઠ
  • ધર્મને લગતું
  • having a particular quality or property
  • religious
  • follower of a particular religion (at end of compd. e.g. ઈસ્લામધર્માં)

આપને આ પણ વાંચવું ગમશે