deg meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દેગ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- મોટો દેગડો
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- દેગડી, નાના દેગડા જેવું તાંબાનું એક વાસણ
- રાંધવાનું મોટું વાસણ
English meaning of deg
Masculine
- big vessel or cauldron
Feminine
- small દેગ, kind of copper vessel
देग के हिंदी अर्थ
पुल्लिंग
- देग़, डेग
स्त्रीलिंग
- ताँबे का एक बरतन, देग़ची, डेगची