davaakhaanu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દવાખાનું શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ઔષધાલય, ચિકિત્સાલય, ‘હૉસ્પિટલ’
- ડૉકટર, વૈદ્ય કે હકીમ જ્યાં બેસી દર્દીને તપાસી દવા આપે છે તે સ્થાન, ઔષધાલય, હકીમખાનું, 'ડિસ્પેસરી'
English meaning of davaakhaanu.n
Noun
- dispensary
- hospital
दवाखानुं के हिंदी अर्थ
नपुंसक लिंग
- दवाखाना, औषधालय