dastuur meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દસ્તૂર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- રિવાજ, ધારો, કાયદો, કાનૂન, રીત
- દાપું, કર
- પારસીઓનો ગોર
- કાયદો, કાનૂન, ધારો, નિયમ.
- રીતરિવાજ, ચાલ.
- (લાક્ષણિક અર્થ) કરવેરો.
- પારસીઓની ધર્મ-ક્રિયા કરાવનાર ગોર. (સંજ્ઞા.)
- વહાણમાં નાના સઢ માટેનો લાકડાનો એક ભાગ. (વહાણ.)
English meaning of dastuur
Masculine
- custom, usage
- convention
- practice
- rule
- tax, duty
- Parsee priest
दस्तूर के हिंदी अर्थ
पुल्लिंग
- रिवाज, प्रथा, दस्तूर
- नेग, लागा
- पारसियों का पुरोहित