દશાવતાર શબ્દનો ગુજરાતી અર્થ |dashaavataar meaning in Gujarati | Rekhtagujarati

dashaavataar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દશાવતાર

dashaavataar दशावतार
  • favroite
  • share

દશાવતાર શબ્દનો ગુજરાતી અર્થ


પુલ્લિંગ, બહુવચન

  • વિષ્ણુના દશ અવતાર (મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ)

  • વિષ્ણુના મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, બલરામ, બુદ્ધ અને કલ્કિ એ દસ અવતાર. (પુરાણ.)

English meaning of dashaavataar


Masculine, Plural

  • the ten avatars or incarnations of Vishnu, viz. the Fish, the Tortoise, the Boar
  • the Man-lion, Vamana the Dwarf, Parashuräma, Rāma, Krishna, the Buddha and Kalki.

આપને આ પણ વાંચવું ગમશે