દલ શબ્દનો ગુજરાતી અર્થ |dal meaning in Gujarati | Rekhtagujarati

dal meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દલ

dal दल
  • અથવા : દળ
  • favroite
  • share

દલ શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • પાંદડું
  • ફૂલની પાંખડી
  • સૈન્ય
  • જાડાશ, ઘનતા

સંજ્ઞા, પુલ્લિંગ

  • એક છંદ

નપુંસક લિંગ

  • દિલ, મન

  • પર્ણ, પત્ર, પાન, પત્તી.
  • ફૂલની પાંખડી,
  • સૈન્ય, લશ્કર

English meaning of dal


Noun

  • leaf
  • petal of flower
  • disciplined group
  • army
  • thickness
  • density, depth of substance

આપને આ પણ વાંચવું ગમશે