dahan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દહન શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- દહવું-બળવું કે બાળવું તે
- બળવાની ક્રિયા, ‘મુંબશ્વન’
- (બાળનાર) અગ્નિ
- બળવું એ, દાહ, બળવા-બાળવાની ક્રિયા, 'કમ્બશ્વન' (અ. ત્રિ.)
English meaning of dahan
Noun
- burning or being burnt
- act of burning, combustion