daavo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દાવો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- હક્ક, માલિકી, સ્વામિત્વ
- હક મેળવવા સારુ સરકારમાં ફરિયાદ
- પ્રામાણ્ય કે પુરાવો હોવાનો નિશ્ચય કે તેની રૂએનો હક. જેમ કે, હું દાવા સાથે કહું છું.
- સ્વામીપણું, સ્વામિત્વ, માલિકીહક્ક.
- લેણદાર ઉપર પોતાનો હક્ક બતાવવા અદાલતમાં કરવામાં આવતી ફરિયાદ, 'સ્યૂટ.'
- (લાક્ષણિક અર્થ) મતાગ્રહ.
- જોર, બળ.
English meaning of daavo
Masculine
- claim
- title to property etc
- ownership
- suit filed in law-court, law-suit
- quarrel, dispute
- claim put forward on the strength of proof or authority
दावो के हिंदी अर्थ
पुल्लिंग
- दावा, हक़, मालिकी
- हक़ प्राप्त करने के लिए न्यायालय में की हुई फ़रियाद, नालिश, दावा
- दृढ़ आत्मविश्वास, दावा
