ચોટી શબ્દનો ગુજરાતી અર્થ |choTii meaning in Gujarati | Rekhtagujarati

choTii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ચોટી

choTii चोटी
  • favroite
  • share

ચોટી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ચોટ-નિશાન-તાકનાર

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ચોટલી
  • મરણને ત્રીજે દિવસે દિલાસો દેવાની એક વિધિ
  • પહાડ કે ડુંગરનું શિખર
  • પક્ષીના માથા પરની કલગી

English meaning of choTii


Feminine

  • see ચોટલી

चोटी के हिंदी अर्थ


स्त्रीलिंग

  • चोटी, शिखा

આપને આ પણ વાંચવું ગમશે