chokaThu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ચોકઠું શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- બારી કે બારણાં બેસાડવા ચાર લાકડાં સાલવીને કરેલો ચોખંડો ઘાટ
- એવો કોઈ ચોખંડો ઘાટ, ‘ફ્રેમ’
- દાંતનું ચોકઠું
- (લાક્ષણિક) ઘાટ, યુકિત, બાજી
- બંધબેસતી વાત થવી
English meaning of chokaThu.n
Noun
- door-case, door-frame
- any rectangular shape
- frame
- open compound or square in a street
- (of teeth) denture
- (figurative) trick, plot