બુદ્ધ શબ્દનો ગુજરાતી અર્થ |buddh meaning in Gujarati | Rekhtagujarati

buddh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બુદ્ધ

buddh बुद्ध
  • favroite
  • share

બુદ્ધ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • જ્ઞાતા, સમજુ
  • જાગેલું
  • જ્ઞાન પામેલું

સંજ્ઞા, પુલ્લિંગ

  • ગૌતમ બુદ્ધ, બુદ્ધાવતાર

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • બુદ્ધિ

English meaning of buddh


Adjective

  • awakened
  • knowing, understanding
  • enlightened

Masculine

  • Gotama the Buddha, the enlightened one.f. (poetical) intellect

આપને આ પણ વાંચવું ગમશે