બ્રહ્મગ્રંથિ શબ્દનો ગુજરાતી અર્થ |brahmagranthi meaning in Gujarati | Rekhtagujarati

brahmagranthi meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બ્રહ્મગ્રંથિ

brahmagranthi ब्रह्मग्रंथि
  • favroite
  • share

બ્રહ્મગ્રંથિ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • બ્રહ્મગાંઠ, જનોઈમાં વળાતી ગાંઠ
  • શરીરની સુષુમ્હા નાડીમાં મનાતી એક ગ્રંથિ-તેનો ભાગ

આપને આ પણ વાંચવું ગમશે