brahm meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
બ્રહ્મ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- સચ્ચિદાનંદસ્વરૂપ જગતનું મૂળતત્ત્વ, પરમતત્ત્વ
- વેદ
- પરમાત્મા
સંજ્ઞા, પુલ્લિંગ
- બ્રહ્મા
- બ્રાહ્મણ
English meaning of brahm
Noun
- the Supreme Being regarded as impersonal and divested of all qualities and action
- Veda
- God
Masculine
- God Brahma, the creator of the universe
- Brahmin