બ્રાહ્મણભાગ શબ્દનો ગુજરાતી અર્થ |braahmaNbhaag meaning in Gujarati | Rekhtagujarati

braahmaNbhaag meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બ્રાહ્મણભાગ

braahmaNbhaag ब्राह्मणभाग
  • favroite
  • share

બ્રાહ્મણભાગ શબ્દનો ગુજરાતી અર્થ


પુલ્લિંગ

  • ( વેદાંત ) કર્મનું વિધાન કરનારો વેદનો ભાગ; મંત્રના તાત્પર્યાર્થને પ્રકાશ કરનારો વેદભાગ; મંત્રભાગથી ભિન્ન એવો વેદનો ભાગ. તે ત્રણ પ્રકારનો છેઃ (૧) વિધિરૂપ, (૨) અર્થવાદરૂપ અને (૩) તે બંનેથી વિલક્ષણ.

આપને આ પણ વાંચવું ગમશે